દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરનું  92 વર્ષની ઉંમરમાં નિધન

8 જાન્યુઆરીથી કોરોના તથા ન્યુમોનિયાની સારવાર ચાલતી હતી

લતા મંગેશકરે 13 વર્ષની નાની ઉંમરથી તેમણે ગાવાનું શરૂ કર્યું હતું

2001માં ભારત રત્નથી સન્માનિત થયાં

1989માં તેમને દાદા સાહેબ ફાળકે અવોર્ડથી નવાજમાં આવ્યાં હતાં

92 વર્ષીય લતાજીએ 36 ભાષામાં 50 હજારથી વધુ ગીતો ગાયાં હતાં

એક હજારથી વધુ ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો હતો