જાણીતા ગઝલ ગાયક ભૂપિન્દર સિંહનું 82 વર્ષની ઉંમરે મુંબઈમાં નિધન થયુ.
તેઓ છેલ્લા કેટલાક સમયથી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા હતા.
તેમનો જન્મ 06 ફેબ્રુઆરી,1940ના રોજ અમૃતસરમાં થયો હતો.
તેઓ ગિટાર અને વાયોલિન પણ વગાડતા હતા.
“મૌસમ”, “સત્તે પે સત્તા”, “દૂરિયાં”, “હકીકત” જેવી ફિલ્મોમાં તેમણે યાદગાર ગીતો ગાયા.
તેમને લોકો Bhupi કહીને પણ બોલાવતા હતા. તેઓ ગિટાર અને વાયોલિન પણ વગાડતા હતા.