ટેસ્ટ મેચમાં સદીના બાદશાહ ગણાતા સુનિલ ગાવાસ્કરનો આજે જન્મદિવસ છે

ગાવસ્કરે માર્ચ 1971માં વેસ્ટ ઈન્ડિઝ જેવી મજબૂત ટીમ સામે ડેબ્યુ કર્યું હતું

16 વર્ષ ની ટેસ્ટ કારકિર્દીમાં 34 સદી સાથે 10,122 રન (125 ટેસ્ટ) બનાવ્યા હતા

108 વન-ડેમાં 35.13ની એવરેજથી 3092 રન બનાવ્યા હતા.