મોબાઈલ કઈ રીતે  થાય છે હેક ?

મોબાઈલ કઈ રીતે થાય છે હેક ?

પેગાસસ જાસૂસ કાંડ ને લઈ ને દેશમાં જોરદાર હોબાળો થઈ રહ્યો છે

મોબાઈલ કઈ રીતે થાય છે હેક ?

પરંતુ જાણો કઈ રીતે સ્પાયવેર મોબાઈલને હેક કરી માહિતી એકઠી કરે છે 

મોબાઈલ કઈ રીતે થાય છે હેક ?

પેગાસસ સ્પાયવેર અથવા જાસૂસી / દેખરેખ માટે વાપરવામાં માટેનું સોફ્ટવેર છે 

મોબાઈલ કઈ રીતે થાય છે હેક ?

સોફ્ટવેર મારફતે  ફોન /મોબાઈલ / સ્માર્ટફોન ને  હેક કરી શકે છે

મોબાઈલ કઈ રીતે થાય છે હેક ?

હેકરને ફોનના કેમેરા, માઇક, મેસેજ અને કોલ્સ સહિતની જાણકારી મળી જાય છે

મોબાઈલ કઈ રીતે થાય છે હેક ?

આ સ્પાયવેર ને ઈઝરાયેલી કંપની NSO ગ્રુપે બનાવી છે