Sound Bath થેરાપીનો ઈતિહાસ છે હજારો વર્ષ જૂનો

Sound Bath થેરાપીથી મનને શાંત કરવામાં આવે છે

આ થેરાપીના ફાયદા પણ છે અદભૂત

ચિંતા, થાક, ગુસ્સો કે ડિપ્રેશન હોય તેમણે આ થેરાપીનું સેશન અવશ્ય લેવું જોઈએ

આ થેરાપીથી પોઝિટીવ એનર્જી આવે છે અને મૂડ સુધરે છે

કેન્સરનું જોખમ ઘટાડે છે

આધ્યાત્મિકતા પ્રત્યે પોઝિટિવ બનાવે છે

જુઓ Video