ખાવામાં મીઠાની જરૂર તો સૌ કોઈ જાણે છે

સ્કીન અને નખને ચમકદાર બનાવે છે મીઠું

મીઠાથી શરીરની ડેડ સ્કીન થાય છે દૂર

મીઠું, એલોવેરા, નારિયલ તેલ મીક્સ કરી લગાવાથી સ્કીન સારી થશે

પાણીમાં મીંઠુ ઓગાળી ખીલ પર લગાવવાથી થશે ફાયદો

મીઠામાં મધ ઉમેરી ચહેરા પર લગાવવું જોઈએ

મીઠું, બેકિંગ સોડા, લીંબુના રસને ગરમ પાણીમાં ભેગુ કરી નખ ડુબાડી રાખો

નખને પણ મજબૂત કરે છે મીંઠુ