CM સહિતના નેતાઓએ ડો. બીઆર આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધા સુમન અર્પણ કર્યાં

વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબહેન આચાર્યએ શ્રદ્ધાંજલિ આપી

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પુષ્માંજલિ અર્પણ કરી

વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ શ્રદ્ધાંજલિ આપી