આજે પશ્ચિમ જાપાનમાં એક ચૂંટણી કાર્યક્રમમાં ભાષણ દરમિયાન હુમલાખોરે શિન્ઝો આબેને મારી હતી ગોળી
શિન્ઝો આબે જાપાનમાં સૌથી લાંબા સમય સુધી રહ્યા છે વડાપ્રધાન
ભારત સાથે તેમનો ગાઢ સંબંધ રહ્યો છે
2006માં તેઓ પ્રથમ વખત વડાપ્રધાન બન્યા હતા તેમજ બીજી વખત તેઓ 2012-2020 સુધી એમ 2 વાર વડાપ્રધાન બન્યા હતા
તેમણે 65 વર્ષની વયે વડાપ્રધાન પદેથી આપ્યું હતું રાજીનામું
તેમના દાદા અને પિતા પણ જાપાનના વરિષ્ઠ રાજનેતા રહી ચૂક્યા છે
h
પિતા
દાદા
રાજકારણ તેમને વારસામાં મળ્યું હતું અને તેમણે તેને આગળ વધાર્યું
જાહેર સેવાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માનમાંના એક એવા પદ્મ વિભૂષણથી તેમને નવાજવામાં આવ્યા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના તેમના સંબંધોની વૈશ્વિક સ્તરે પણ વ્યાપક ચર્ચા થઈ હતી
ત્રણ વખત લીધી ભારતની મુલાકાત
શિન્ઝોએ જાન્યુઆરી 2014, ડિસેમ્બર 2015 અને સપ્ટેમ્બર 2017માં ભારતની લીધી હતી મુલાકાત