13 september 2023

ચોમાસુ સત્રના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિએ ઈ-વિધાનસભાનું લોકાર્પણ કર્યું

ગુજરાતની ઈ-વિધાનસભાનું લૉન્ચિંગ થતા ઇતિહાસ રચાયો

ગુજરાત રાજ્ય ઈ-વિધાનસભા ધરાવતું પ્રથમ રાજ્ય બન્યુ

કાર્યક્રમમાં ગુજરાતના લોકસભા અને રાજ્યસભાના સાંસદ, ઉદ્યોગપતિઓની હાજરી

વિશેષ આમંત્રિત મહેમાનો માટે વિશેષ વ્યવસ્થા કરાઇ

રાષ્ટ્રપતિએ વિધાનસભામાં સંબોધન પણ કર્યુ

રાષ્ટ્રપતિએ CM તરીકે 2 વર્ષ પૂરા થવા પર ભૂપેન્દ્ર પટેલને શુભકામના પાઠવી

રાષ્ટ્રપતિએ કહ્યુ, ઇ-વિધાનસભા ગૃહના કામમાં પારદર્શીતા લાવશે

ગુજરાત વિધાનસભાએ અનેક ઉતાર ચઢાવ જોયા

દૂન સ્કૂલ દહેરાદૂન, ઉત્તરાખંડ, ભારતની સૌથી વધારે મોંઘી ઓલ બોય્ઝ પ્રાઈવેટ બોર્ડિંગ સ્કૂલ છે, જેની સ્થાપના 1935માં થઈ છે

13 સપ્ટેમ્બર 2023

pic credit : social media