45 હજાર ટન વજન ધરાવતું INS Vikrant બન્યુ ભારતની નવી તાકાત

વડાપ્રધાન મોદીએ કર્યુ INS Vikrantનું અનાવરણ

ભારતમાં બનેલું પહેલું એયર ક્રાફટ કેરિયર છે INS Vikrant

ભારતના દરિયાઈ સીમાની રક્ષા  કરશે INS Vikrant

તેની લંબાઈ 262 મીટર, ઊંચાઈ  59 મીટર, પહોંડાઈ 62 મીટર 

 નિર્માણમાં ઉપયોગ થયેલા  76 ટકા સાધનો સ્વદેશી

વડાપ્રધાન મોદી, રાજનાથ સિંહ  સહિત અનેક લોકો રહ્યા હાજર

 નૌકાદળનો નવો ધ્વજ પણ  થયો લોન્ચ