લલિત મોદીએ સુષ્મિતા સેન સાથેના સંબંધો તોડી નાખ્યા !
આ કારણથી થઈ રહી છે લલિત-સુષ્મિતાના બ્રેકઅપની ચર્ચા
IPLના પૂર્વ ચેરમેને સુષ્મિતાનું નામ સોશિયલ મીડિયા પરથી હટાવી દીધું
સુષ્મિતાનું નામ DP પણ બદલ્યું
બનેનું બ્રેકઅપ થયું હોવાની અટકળોએ જોર પકડ્યું
લલિત મોદીએ થોડાંક મહિના પહેલાં એક્ટ્રેસ સાથેના સંબંધને ઓફિશિયલ કર્યા હતા
લલિત મોદીના બાયોમાં હવે ફક્ત IPL ફાઉન્ડર અને મૂન લખેલું છે
સુષ્મિતા અને લલિતે આ અંગે કોઈ પણ પ્રકારનું ઓફિશિયલ નિવેદન આપ્યું નથી