ક્રિકેટર કૃણાલ પંડ્યા પિતા બન્યો

કૃણાલ પંડ્યા અને પંખુડી શર્માએ 27 ડિસેમ્બર 2017ના રોજ લગ્ન કર્યાં હતા

પંખુડી શર્માએ  પુત્રને જન્મ આપ્યો

હાર્દિક પંડ્યા કાકા બન્યો

પુત્રનું નામ કવીર કૃણાલ પંડ્યા રાખ્યું

કૃણાલે 2013માં ટી-20 લીગમાં રમવાનું શરૂ કર્યુ હતું