કૃતિ સેનન ટૂંક સમયમાં જોવા મળશે બચ્ચન પાંડેમાં 

આ ફિલ્મમાં તે જોવા મળશે અક્ષય કુમારની સાથે

અભિનેત્રી આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત 

આ દરમિયાન અભિનેત્રીએ રજૂ કર્યો સાડીનો લુક 

આ લુકમાં તે લાગી રહી છે શાનદાર

અભિનેત્રીએ અલગ સ્ટાઈલની પહેરે છે સાડી 

સાડીની સાથે સાથે તે મેક-અપ પર પણ આપે છે સંપૂર્ણ ધ્યાન