PC - Instagram 

પિતા CA અને માતા પ્રોફેસર, જાણો કેટલુ ભણેલી છે કૃતિ સેનન

12/10/2023

કૃતિ સેનનનો જન્મ 27 જુલાઈ, 1990ના દિવસે નવી દિલ્હીમાં થયો હતો

PC - Instagram 

કૃતિ સેનને શરુઆતનો અભ્યાસ દિલ્હી પબ્લિક સ્કૂલમાં કર્યો હતો

PC - Instagram 

જેપી ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીમાંથી તેણે EC Engineeringનો અભ્યાસ પૂરો કર્યો હતો

PC - Instagram 

કૃતિ સેનને વર્ષ 2014માં તેલુગુ ફિલ્મથી અભિનય કરિયરની શરુઆત કરી હતી

PC - Instagram 

વર્ષ 2014માં તેણે હિરોપંતી ફિલ્મથી બોલિવુડ કરિયરની શરુઆત કરી હતી

PC - Instagram 

તેની માતા ગીતા સેનન પ્રોફેસર છે, જ્યારે પિતા રાહુલ સેનન એક ચાર્ટર્ડ એકાઉન્ટેટ છે

PC - Instagram 

કૃતિએ બોલિવુડની ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યુ છે

PC - Instagram 

કૃતિ સેનનને મિમી ફિલ્મ માટે નેશનલ ફિલ્મ એવોર્ડ અને ફિલ્મફેયર એવોર્ડ મળ્યો હતો

PC - Instagram 

નવરાત્રી શરૂ થાય તે પહેલા આ મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરો, જીવનમાં કોઈ મુશ્કેલી નહીં આવે.