એન્જિનિયરિંગ નહીં અભિનેત્રી બનવા ઈચ્છતી હતી Kriti Sanon

આજે 33 વર્ષની થઈ અભિનેત્રી Kriti Sanon

Kriti Sanonએ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે

અભ્યાસ કર્યા બાદ મોડલિંગ અને અભિનયમાં કામ શરુ કર્યુ

 સાઉથની ફિલ્મોમાં પણ Kriti Sanonએ કર્યુ છે કામ 

ટાઈગર શ્રોફ સાથે હીરોપંતી ફિલ્મથી કર્યુ હતુ ડેબ્યૂ

બરેલી કી બર્ફી જેવી શાનદાર ફિલ્મો કરી ચૂકી છે Kriti Sanon

તેની છેલ્લી ફિલ્મ આદિપુરુષ ઘણી વિવાદમાં રહી

74 કરોડની નેટવર્થ ધરાવે છે  Kriti Sanon

1 લવિંગ, નેચરલ ઈન્યુનિટી બૂસ્ટર, ઘણી બીમારિયોમાં ફાયદાકારક