અભિનેત્રી કૃષ્ણા મુખર્જી હાલ ખુબ ચર્ચામાં છે
સ્ટારપ્લસની લોકપ્રિય સીરિયલ 'યે હૈં મોહબ્બતેં'થી લોકપ્રિયતા મેળવી
છેલ્લા ઘણા દિવસોથી અભિનેત્રી તેના લગ્નના સમાચારોને કારણે ચર્ચામાં છે
અભિનેત્રી કૃષ્ણા મુખર્જી આજે લગ્નના બંધનમાં બંધાય
રોમેન્ટિક મૂડમાં જોવા મળી
રોમેન્ટિક થઈ કૃષ્ણા મુખર્જી મંગેતરને કર્યું Liplock
કૃષ્ણની મહેંદી અને સંગીતના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ
અભિનેત્રીએ તેના બોયફ્રેન્ડ ચિરાગ બાટલીવાલા સાથે લગ્ન કર્યા છે