તમે રસ્તા પર ઝાડને કલર કરેલા જોયા હશે
વૃક્ષોના થડને સંરક્ષણ માટે સફેદ કલરથી રંગવામાં આવે છે
ઠંડીના દિવસો જ્યારે તાપમાન બદલે છે, ત્યારે વૃક્ષના થડ ફાટવા લાગે છે
તેને સન સ્કૈલ્ડ કહેવાય છે
થડને બચાવવા માટે તેને રંગવામાં આવે છે
સફેદ રંગ તડકાને શોષતો નથી, તેથી તાપમાન ઓછું થઈ જાય છે
હાઈવે પર વૃક્ષને એટલા માટે રંગવામાં આવે છે કે તે અંધારામાં દેખાય
ઘણીવાર વૃક્ષને રંગીને લોકોને જાગૃત કરવામાં આવે છે
જેથી લોકોને જણાવી શકાય કે આ વૃક્ષો જંગલ વિભાગની દેખરેખ હેઠળ છે
આ રીતે પોતાને બનાવો સ્ટ્રોંગ, લાઈફસ્ટાઈલમાં આ કરો બદલાવ