તમે હોટલોમાં બેડ પર સફેદ રંગની બેડશીટ પાથરેલી જોઈ હશે
શું તમે જાણો છો સફેદ રંગની જ બેડશીટ કેમ પાથરવામાં આવે છે?
તેના મુખ્ય 5 કારણો છે
સફેદ બેડશીટ પર સૂવાથી મળે છે આરામ
સફેદ બેડશીટ પર ઝડપથી દેખાય છે ડાઘ
તેથી હોટેલ સ્ટાફ રૂમમાં બેડશીટ્સ ઝડપથી બદલી નાખે છે
સફેદ કપડાં બ્લીચમાં ધોવાથી બધા ડાઘા સરળતાથી થઈ જાય છે દૂર
મનોવૈજ્ઞાનિકોના મતે સફેદ રંગ તણાવને કરે છે દૂર
એક રિસર્ચ અનુસાર, મહેમાનોના સ્વાસ્થ્ય માટે સફેદ ચાદરનો ઉપયોગ કરવો જોઈએ
આ માટે હોટલોના બેડ પર સફેદ બેડશીટ પાથરવામાં આવે છે
48ની ઉંમરે પણ શિલ્પા શેટ્ટી લાગે છે હોટ-જુઓ VIDEO