ભારત માટે સૌથી વધારે મેચ રમવાવાળા ખેલાડી

Credit : social media

સચિન તેંડુલકરે કુલ 664 મેચ રમી છે, જે ભારત માટે સૌથી વધારે છે   

Credit : social media

સચિન તેંડુલકરે ભારતમાં 258 મેચ રમી છે, આ મામલે પણ સચિન નંબર 1 પર છે 

Credit : social media

ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એમએસ ધોનીએ કુલ 535 મેચ રમી છે

Credit : social media

આમાંથી 202 મેચ એમએસ ધોનીએ ભારતમાં રમી છે 

Credit : social media

વિરાટ કોહલીએ અત્યાર સુધી ભારત માટે કુલ 493 મેચ રમી છે 

Credit : social media

આમાંથી 200 મેચ ભારતમાં રમી છે

Credit : social media

રાહુલ દ્રવિડે ભારત માટે 504 મેચ રમવાનું ગૌરવ મેળવ્યું છે 

Credit : social media

આ 504 મેચોમાં 167 મેચ રાહુલ દ્રવિડે ભારતમાં રમી છે 

Credit : social media

મોહમ્મદ અઝહરુદ્દીનએ પોતાના કેરિયરમાં 433 મેચ રમી છે 

Credit : social media

આંતરરાષ્ટ્રીય કેરિયરમાં મોહમ્મદ અઝહરુદ્દીનએ 159 મેચ ભારતમાં રમી છે

Credit : social media

રોહિત શર્માના નામે અત્યાર સુધી કુલ 437 મેચ છે 

Credit : social media

આમાં 155 મેચ રોહિત શર્માએ ભારતમાં રમી છે

Credit : social media