ભારતની લોકપ્રિય મહિલા ક્રિકેટર છે સ્મૃતિ મંધાના

વિમેન્સ પ્રીમિયર લીગની સૌથી મોંઘી ખેલાડી છે સ્મૃતિ

સુંદરતા સાથે ફિટનેસને કારણે પણ ચર્ચામાં રહે છે સ્મૃતિ

તે રોજ સવારે કાર્ડિયો, સાયકલિંગ અને રનિગ કરે છે

તે રોજ પુલ અપ, ડેડલિફ્ટ પણ કરે છે  

મગજને શાંત કરવા તે રોજ મેચ પહેલા ધ્યાન પણ કરે છે

તે ઘરનું જ ભોજન વધારે કરે છે

વર્કઆઉટ બાદ પ્રોટીન અને ઈંડા સાથે શાકાહારી ભોજન કરે છે