હોકી વર્લ્ડ કપ 2023નું કાઉન્ટ ડાઉન શરુ 

ઓડિશામાં 13થી 29 જાન્યુઆરી વચ્ચે રમાશે હોકી વર્લ્ડ કપ 

હમણા સુધી 14 હોકી વર્લ્ડ કપ રમાયા, સતત બીજીવાર ભારતમાં વર્લ્ડ કપની યજમાની

14 હોકી વર્લ્ડ કપમાં હમણા સુધી રમાઈ 605 મેચ 

14 હોકી વર્લ્ડ કપમાં હમણા સુધી થયા કુલ 2433 ગોલ 

14 વર્લ્ડ કપમાં હમણા સુધી 26 દેશની ટીમોએ લીધો ભાગ 

વર્લ્ડ કપમાં પ્રતિ મેચ  થયા 4 ગોલ