ક્રિકેટમાં 11 રીતે આઉટ થઈ શકે છે બેટ્સમેન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
1. Handle the ball- ફિલ્ડિંગ ટીમની અનુમતિ વગર બેટ્સમેન બોલને સ્પર્શ કરે
2. ટાઈમ આઉટ - વિકેટ બાદ 3 મિનિટની અંદર બેટ્સમેન બેટિંગ માટે ક્રીઝ પર ના આવે ત્યારે
3. OBSTRUCTING THE FIELD - જાણી જોઈને મેચ દરમિયાન થ્રો ને રોકવો
4. હિટ વિકેટ - બેટ્સમેનની બેટ કે શરીરનો ભાગ વિકેટ સાથે અથડાય ત્યારે
5. બોલને બે વાર હિટ કરવાથી આઉટ
6. રિટાયર આઉટ - બેટ્સમેન જ્યારે જાતે જ રમતમાંથી બહાર નીકળવાનો નિર્ણય કરે ત્યારે
7. સ્ટમ્પિંગ
8. રન આઉટ
9. LBW આઉટ
10. કેચ આઉટ
11. બોલ્ડ
રાખમાંથી કેમ બની છે Ashesની ટ્રોફી, જાણો તેની પાછળનું કારણ