ઉર્ફી જાવેદ પોતાની અતરંગી સ્ટાઈલના કારણે હંમેશા ચર્ચામાં રહે છે

એક્ટ્રેસ કામ કરતા વધારે તેના ડ્રેસિંગ સેંસ માટે ઓળખાય છે

ઉર્ફી પોતાના લુકના કારણે હંમેશા ટ્રોલ થાય છે

રિપોર્ટ્સ અનુસાર ઉર્ફી પાસે 172 કરોડની સંપત્તિ છે

उर्फी मॉडलिंग, विज्ञापन के लिए मोटी रकम चार्ज करती हैं

ઉર્ફી મોડલિંગ અને જાહેરાત માટે મોટી રકમ ચાર્જ કરે છે

એક્ટ્રેસનું મુંબઈમાં આલીશાન ઘર છે

ઉર્ફી પાસે ગાડીઓનું સારૂ એવું કલેક્શન છે

એક્ટ્રેસના ઈન્સ્ટાગ્રામ પર 2.6 મિલિયન ફોલોઅર્સ છે