ચાંદલો ફક્ત સ્ટાઇલ જ નહીં સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
શાંત રહેવા અને વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે રોજ ચાંદલો લગાવો
માથાનો દુખાવો દૂર કરે છે
સાઇનસ મટાડે છે
અનિદ્રાને ભગાવે છે
મન શાંત કરે છે
યુવાન દેખાવામાં મદદ કરે છે