સ્ટોર્મી ડેનિયલ્સ એડલ્ટ ફિલ્મોમાં કામ કરતી પોર્ન સ્ટાર છે
photo credit
સ્ટોર્મીએ 2009માં અમેરિકી સીનેટની અને 2010માં લુઈસિયાની સીનેટ સીટ પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી
photo credit
2006માં સ્ટોર્મીની પ્રથમ વખત ટ્ર્ંપ સાથે નેવાદામાં મુલાકાત થઈ હતી
photo credit
સ્ટોર્મી અત્યાર સુધી ચાર લગ્ન કરી ચૂકી છે અને તેની એક દિકરી પણ છે
photo credit
ટ્રંપે સ્ટોર્મી સાથે સંબંધ બનાવ્યા હતા અને તેને ટીવી શોમાં કામ અપાવવાની વાત પણ કરી હતી
photo credit
સ્ટોર્મી ડેનિયલ્સે પોતાની હાઈસ્કૂલનું એજ્યુકેશન પુરુ કરવા માટે સ્ટ્રિપ ક્લબોમાં પણ કામ કર્યુ હતુ
photo credit
ડોનાલ્ડ ટ્ર્ંપે તેની સાથેના સંબધોને લઈને ચૂપ રહેવા માટે સ્ટોર્મીને 1 લાખ 30 હજાર ડોલર આપ્યા હતા
photo credit
ટ્રંપે આ મોટી રકમ આપવા માટે ગેરકાનૂની રસ્તો અપનાવ્યો હતો જેના કારણે તે ફસાઈ ગયા
photo credit