પ્રખ્યાત ગાયક KKએ 53 વર્ષની વયે દુનિયાને કહી દીધું અલવિદા
Credit: Social Media
KKના નિધનથી દરેકના હૃદયને લાગ્યો છે આઘાત
Credit: Social Media
હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ જેવી ઘણી ભાષાઓમાં ગાયાં છે ગીતો
Credit: Social Media
સિંગર પોતાના પરિવારને પાછળ છોડી ગયો
Credit: Social Media
પરિવારમાં પત્ની જ્યોતિ, પુત્ર નકુલ અને એક પુત્રી તમારા છે.
Credit: Social Media
નકુલ પણ તેના પિતા KKની જેમ ગાયક છે
Credit: Social Media
KKએ રોમેન્ટિકથી લઈને પાર્ટી ગીતો સુધી બધું જ ગાયું છે.
Credit: Social Media
પુત્રી તમારા એક પ્રશિક્ષિત પિયાનોવાદક છે
Credit: Social Media