ગુજરાત વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપે ફરી એકવાર ગુજરાતમાં સરકાર બનાવી

   આજે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીપદના શપથ લીધા 

  કેબિનેટના એકમાત્ર મહિલા મંત્રીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે

  નવી કેબિનેટમાં એકમાત્ર મહિલા મંત્રીનો સમાવેશ કરાયો છે

  એકમાત્ર મહિલા કેબિનેટ મંત્રી તરીકે ભાનુબેન બાબરિયાએ શપથ લીધા

  ત્રીજી વાર ધારાસભ્ય બનેલા બાબરિયાને પહેલીવાર મંત્રી બનાવાયા

  ભાનુબેનને ભૂતકાળમાં કરેલા કામ સાથે મહિલા હોવાનો પણ લાભ મળ્યો હતો

  ભાનુબેન સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે.