ફોર્બ્સ દર વર્ષે અબજોપતિઓની યાદી જાહેર કરે છે

ફોર્બ્સની આ યાદીમાં દક્ષિણ કોરિયાના સિયોલ શહેરનું નામ દસમા સ્થાને છે

અમેરિકાનું સાન ફ્રાન્સિસ્કો શહેરનું નામ નવમા સ્થાને છે

આઠમા સ્થાને ભારતના મુંબઈ શહેરનું નામ છે

ફોર્બ્સની યાદીમાં સાતમા સ્થાને રશિયાની રાજધાની મોસ્કોનું નામ છે

ચીનના શેન્ઝેન શહેરનું નામ છઠ્ઠા સ્થાન પર આવે છે

પાંચમા સ્થાનની વાત કરીએ તો આ રેન્ક પર ચીનના શંઘાઈ શહેરનું નામ છે

યુનાઇટેડ કિંગડમના લંડન શહેરનું નામ ચોથા સ્થાને આવે છે

ત્રીજા સ્થાને ચીનના હોંગકોંગ શહેરનું નામ છે

ફોર્બ્સની આ યાદીમાં ચીનનું બીજિંગ શહેર બીજા સ્થાને છે

ફોર્બ્સની યાદીમાં પ્રથમ સ્થાન અમેરિકાના ન્યૂયોર્ક શહેરનું છે