ઉનાળાની ઋતુ આવતાની સાથે જ ACની માંગ વધી જાય છે.

Credit: Social Media

ACના વેચાણમાં જોરદાર ઉછાળો  આવ્યો છે

Credit: Social Media

અહેવાલો અનુસાર AC કંપનીઓનો રેકોર્ડ 90 લાખ સુધી પહોંચી ગયો છે.

Credit: Social Media

CEMAએ અહેવાલ આપ્યો છે કે એપ્રિલમાં રેકોર્ડ 17.5 લાખ ACનું વેચાણ થયું હતું

Credit: Social Media

લોકો માર્કેટમાં વિન્ડો એસી અને સ્પ્લિટ  AC વચ્ચે પસંદગી કરે છે.

Credit: Social Media

હવે માર્કેટમાં પોર્ટેબલ એસી  પણ આવી ગયું છે.

Credit: Social Media

જો તમારું પોતાનું ઘર હોય તો સ્પ્લિટ એસી તમારા માટે પરફેક્ટ હોઈ શકે છે

Credit: Social Media

જો રૂમ સ્ટાન્ડર્ડ સાઈઝનો કે તેનાથી ઓછો હોય તો વિન્ડો એસી યોગ્ય વિકલ્પ છે

Credit: Social Media

જો તમે ભાડે રહો છો તો વિન્ડો એસી વધુ ફાયદાકારક છે

Credit: Social Media

પોર્ટેબલ એસી એ એક ખાસ પ્રકારનું એસી છે

Credit: Social Media

પોર્ટેબલ એસી વજનમાં  ખૂબ જ હલકું છે

Credit: Social Media

પોર્ટેબલ AC 25 હજારમાં  ખરીદી શકાય છે

Credit: Social Media

सोर्स: मीडिया रिपोर्ट्स