પોષક તત્ત્વોથી ભરપુર પપૈયું સ્વાસ્થ્ય માટે છે મોટો ખજાનો

પાચન સંબંધી સમસ્યાઓમાં ઘણું અસરદાર હોય છે પપૈયું

લેટેક્સથી એલર્જી હોય તો પપૈયું ના ખાવું જોઈએ

સવારે ખાલી પેટે પપૈયું ખાવું તે સૌથી સારો સમય છે

પપૈયું ખાઈ લીધા બાદ 1 કલાક સુધી કંઈ ના ખાવું જોઈએ

તેમાં રહેલું વિટામીન E, લાઈકોપીન સ્કિનને ગ્લો આપે છે 

પપૈયામાં બ્લડ સુગર ઓછી કરવાની ક્ષમતા પણ હોય છે

વજન ઘટાડવા માટે પણ લાભદાયક છે

પપૈયું ખાવું હાર્ટના સ્વાસ્થ્ય માટે પણ સારું છે