90ના દાયકાની ઘણી વસ્તુઓને  હજુ પણ મિસ કરવામાં આવે છે

Credit: Social Media

તે સમયે કેટલાક કાર્ટૂન શો હતા

Credit: Social Media

1987માં ડિઝની ચેનલ પર પ્રથમ પ્રીમિયર થયું

Credit: Social Media

ડક ટેલ્સ

આ શોનું પ્રથમ પ્રીમિયર 1989માં થયું હતું

Credit: Social Media

 ધ જંગલ બૂક

આ શોને આજે પણ લોકો કરે છે યાદ

Credit: Social Media

ધ સ્કૂબી ડૂ શો

તે બાળકોમાં સૌથી વધુ બન્યું પ્રખ્યાત

Credit: Social Media

ટોમ & જેરી

90ના દાયકાના બાળકો આ શોને ખૂબ રસપૂર્વક જોતા હતા

Credit: Social Media

પોપોય ધ સેલર

તે સૌથી લોકપ્રિય એનિમેટેડ શ્રેણીઓમાંની એક હતી

Credit: Social Media

પોકેમોન

1992નો આ શો મનપસંદ કાર્ટૂન શોમાંનો એક હતો

Credit: Social Media

ધ એડમ્સ ફેમિલી