23/12/2023
મની પ્લાન્ટને ઘરમાં રાખવો માનવામાં આવે છે શુભ
મની પ્લાન્ટની માવજત ચોક્કસ રીતે કરવી પડે છે
મની પ્લાન્ટ પાણી અને માટી બંનેમાં વાવી શકાય છે
કોઇક મની પ્લાન્ટમાં નાના,
તો કોઇકમાં હોય છે મોટા પાન
તમારા મની પ્લાન્ટ મૂળ અને પાન નાના છે તો શરુઆતમાં માટીમાં વાવો
મની પ્લાન્ટનો વિકાસ થાય પછી તેને ધોઇ પાણીમાં મુકી શકાય
નાના પાન હોવાનો અર્થ એ નથી કે મની પ્લાન્ટને પાણીમાં ઉગાડી ન શકાય
શરુઆતમાં પાણીમાં મની પ્લાન્ટ રાખવાથી તેનો વિકાસ ધીમો થાય છે
મની પ્લાન્ટની માવજત ચોક્કસ રીતે કરવી પડે છે
23/12/2023
જામફળના પાનનું સેવન કરવાથી થઈ શકે અનેક ફાયદા,જાણો
અહીં ક્લિક કરો