credit pic: jacqueline fernandez

શું તમે આ તસ્વીરમાં રહેલી બાળકીને ઓળખો છો?

credit pic: jacqueline fernandez

ફોટામાં બાળકી તેના પિતા સાથે ઉભી જોવા મળી રહી છે

credit pic: jacqueline fernandez

આ ક્યૂટ ગર્લ બીજું કોઈ નહીં પણ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ છે

credit pic: jacqueline fernandez

જેક્લિને પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી

credit pic: jacqueline fernandez

'મર્ડર 2'થી અભિનેત્રીને બોલિવૂડમાં મળી ઓળખ 

credit pic: jacqueline fernandez

જેકલીનની ગણતરી થાય છે બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં