ભારતની 5 વીર હિન્દુ રાણીઓ જેણે દેશ માટે વીરગતિને પામ્યા
આ રાણીઓથી મુગલો તેમજ અંગ્રેજો ડરતા હતા
રાણીએ ઘણા યુદ્ધ લડ્યા હતા, યુદ્ધમાં આત્મસમર્પણ કરવાની જગ્યાએ પોતાને ખંજર મારીને બલિદાન સ્વીકાર્યું
રાણી દુર્ગાવતી
છત્રપતિ શિવાજી મહારાજના પુત્રવધૂ, તેણે ઘણા વર્ષો સુધી ઔરંગઝેબથી મરાઠા સામ્રાજ્યને બચાવી રાખ્યું
રાણી તારાબાઈ
જેસલમેરના રાજા મહારાવલ રત્નસિંહની પુત્રી હતી, તેણે ખિલજીના સેનાપતિને 100 સૈનિક સાથે કેદી બનાવ્યા હતા
રાજકુમારી રત્નાવતી
ઝાંસીના રાજા ગંગાધર રાવના મૃત્યુ પછી તેની પત્ની લક્ષમીબાઈએ રાજ્ય સંભાળ્યું, છેલ્લે યુદ્ધમાં લડતાં-લડતાં લક્ષ્મીબાઈ વીરગતિ પામ્યા હતા
રાણી લક્ષ્મીબાઈ
પતિ અને પુત્રના મૃત્યુ પછી રાજ્ય સંભાળ્યું અને અંગ્રેજો સામે યુદ્ધ કર્યું હતું
રાણી ચેનમ્મા
સ્મોકિંગ જેટલું જ ખતરનાક છે આખો દિવસ બેસી રહેવું, થાય છે આ બિમારીઓ