કોરોનાને કારણે LIC માં ઇન્વેસ્ટમેન્ટ ઘટ્યુ

પ્રોડક્ટ વેચવામાં એજન્ટોને આવી રહી છે મુશ્કેલી

કોરોનાને કારણે ડેથ ક્લેમની સંખ્યામાં થયો વધારો

વધતા ડેથ ક્લેમને કારણે કંપની ઇન્કમ પર પડી છે અસર

મહામારીને કારણે LIC એજન્ટોએ તેની બ્રાન્ડનું નામ ખરાબ કર્યુ

LIC હાઉસિંગ ફાઇનાન્સ બિઝનેસ પર RBI નું ગ્રહણ