2000ની નોટની શરૂઆતથી અંત સુધીની સંપૂર્ણ વિગત 10 પોઈન્ટમાં જાણો
RBIએ એક પરિપત્ર બહાર પાડીને 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી છે
નવેમ્બર 2016માં નોટબંધી પછી તેને રિલીઝ કરવામાં આવ્યું હતું અને લગભગ સાડા છ વર્ષ પછી તેને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો
5000-1000ની નોટ બંધ થયા બાદ RBI એક્ટ 1934ની કલમ 24(1) હેઠળ 2000ની નોટો જારી કરવામાં આવી હતી
આ નોટો બજાર અને ભારતીય અર્થતંત્ર પર પ્રથમ નોટબંધીની અસરને ઘટાડવા માટે જારી કરવામાં આવી હતી
2000 રૂપિયા,31 માર્ચ 2017માં, RBI દ્વારા બે હજાર રૂપિયાની લગભગ 89% નોટો જારી કરવામાં આવી હતી, પરંતુ 2018માં તેનું સર્ક્યુલેશન ઘટ્યું હતું
31 માર્ચ 2018ના રોજ કુલ નોટોમાં 2000ની નોટોનો હિસ્સો ઘટીને 37.3% થઈ ગયો હતો, જેના કારણે તેમની પ્રિન્ટિંગ બંધ થઈ ગઈ
2000 રૂપિયા 31 માર્ચ 2023 તેથી બજારમાં 2000ની નોટોનો હિસ્સો ઘટીને માત્ર 10.8% થયો
RBI અનુસાર, બે હજાર રૂપિયાની નોટનો વ્યવહારમાં સામાન્ય રીતે ઉપયોગ થતો નથી
RBIની ક્લીન નોટ પોલિસી હેઠળ આ નોટો પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
દેશમાં 2000ની નોટ પર પ્રતિબંધ, 30 સપ્ટેમ્બર સુધી બદલવાની તક
Mukesh Ambaniનું ઘર 'AC'વગર કેવી રીતે રહે છે ઠંડુ જાણો..