જાણો બજેટ વિશે ખાસ વાતો

 મોદી સરકારના બીજા કાર્યકાળનું આ ચોથું સામાન્ય બજેટ છે.

આ બજેટ સંપુર્ણપણે પેપરલેસ એટલે કે ડીજીટલ બજેટ છે.

બજેટ તૈયાર થાય અને રજુ થાય ત્યા સુધીમાં 100 જેટલા કર્મચારીઓને ગોપનીયતા જાળવવા માટે લોકઈન રાખવામાં આવે છે.

કોરોના મહામારીને ધ્યાને લેતા બજેટ સમયે જે હલવા સેરેમની હોય છે તે આ વખતે રદ્દ કરવામાં આવી છે.