લોકો સારા અલી ખાનની એક્ટિંગના દિવાના છે

અભિનેત્રીની છવાયેલી રહે છે ગ્લેમરસ તસવીરો 

ચાહકો બહુ ઓછું જાણે છે સારાની સિક્રેટ ટેલેન્ટ વિશે 

અભિનેત્રીએ પોતે પોતાની પ્રતિભા વિશે જણાવ્યું છે

સારા એક ખૂબ જ સારી ગાયિકા છે

ગુન ગુના રહે હૈ...ગીતને સારાએ ગાયું છે

 ચાહકોમાં છવાઈ ગયો સારાનો અવાજ