આલિયાથી લઈને વરૂણ સુધીના સ્ટાર્સના જાણો હુલામણા નામ

બોલિવૂડની ક્યૂટ એક્ટ્રેસ આલિયા ભટ્ટ આલુના નામથી જાણીતી છે

ફેમસ એક્ટર વરુણ ધવનને બોલિવૂડનો પપ્પુ કહેવામાં આવે છે, તેના પિતા ડેવિડ ધવન તેને આ નામથી બોલાવે છે

Hrithik Roshanને ઘરે રાકેશ રોશન ગુડ્ડુ કહીને બોલાવે છે

દેશી ગર્લ પ્રિયંકા ચોપરાને પીસી, મીટ્ઠૂ અને મીમી નામથી બોલાવવામાં આવે છે

ગોવિંદાનું ઉપનામ ચી-ચી છે, તેની માતા અને નજીકના મિત્રો તેને આ નામથી બોલાવે છે

જ્યારે દીપિકા પાદુકોણનું હુલામણું નામ દીપુ છે, ઘણી વખત કપિલ શર્મા તેને આ નામથી બોલાવે છે

અર્જુન કપૂરને તેના પરિવાર અને મિત્રો પ્રેમથી ફબ્બુ તરીકે બોલાવે છે

કિયારા કરતા 4 ગણી વધારે સંપત્તિ ધરાવે છે તેનો પતિ, જાણો બંનેની નેટવર્થ