સલમાન ખાનના ચાહકોની યાદી  લાંબી છે.

સલમાન સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાંના એક છે.

સલમાન આજે કરોડોની સંપત્તિનો માલિક છે.

caknowledge.com ના કહેવા પ્રમાણે તે ઘણી કમાણી કરી રહ્યો છે.

સલમાન ખાનની કુલ સંપત્તિ  2255 કરોડ છે.

તે એક વર્ષમાં 192 કરોડ રૂપિયા  કમાય છે.

તે ફિલ્મો, જાહેરાતો હોસ્ટ કરીને કમાણી કરે છે.

તે બ્રાન્ડના એન્ડોર્સમેન્ટ માટે 6-7 કરોડ રૂપિયા લે છે.

સલમાન ખાન પાસે ઘણી લક્ઝરી  કાર છે.