દ્રૌપદી મુર્મુ દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. હવે ઉપરાષ્ટ્રપતિનો વારો છે

ચાલો જાણીએ કે આઝાદીથી લઈને આજ સુધી એવા ક્યા નામ છે, જેમણે પાંચ વર્ષ કે તેથી વધુ સમય સુધી ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપી છે.

ડો. હામિદ અંસારી

કાર્યકાળ-3652 દિવસ

વર્ષ-2007-2017

ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન

કાર્યકાળ-3651 દિવસ

વર્ષ-1952-1962

મોહમ્મદ હિદાયતુલ્લાહ

કાર્યકાળ-1826 દિવસ

વર્ષ-1979-1984

ડો.જાકિર હુસેન

કાર્યકાળ-1825 દિવસ

વર્ષ-1962-1967

ગોપાલ સ્વરૂપ પાઠક

કાર્યકાળ-1825 દિવસ

વર્ષ-1969-1974

બી.ડી.જટ્ટી

કાર્યકાળ-1825 દિવસ

વર્ષ-1974-1979

કૃષ્ણકાંત

કાર્યકાળ-1801 દિવસ

વર્ષ-1997-2002