જાણો Ranji trophyની સેમિ ફાઈનલ અને ફાઈનલ મેચનું શેડયૂલ

સૌરાષ્ટ્ર, કણાર્ટક, બંગાળ અને મઘ્યપ્રદેશની ટીમ પહોંચી સેમિ ફાઈલનમાં 

8 ફેબ્રુઆરીના રોજ બંગાળ અને મધ્યપ્રદેશ વચ્ચે શરુ થશે સેમિ ફાઈનલ

સવારે 9.30 કલાકે મધ્યપ્રદેશના Holkar Stadiumમાં શરુ થશે મેચ

8 ફેબ્રુઆરીના રોજ કર્ણાટક અને સૌરાષ્ટ્ર પણ વચ્ચે શરુ થશે સેમિ ફાઈનલ

સવારે 9.30 કલાકે કર્ણાટકના M. Chinnaswamy Stadiumમાં શરુ થશે મેચ

16 ફેબ્રુઆરીએ સવારે સવારે 9.30 કલાકે શરુ થશે ફાઈનલ મેચ