વનડે રેંકિગમાં નંબર 1 ટીમ બની ભારતીય ક્રિકેટ ટીમ

44 વનડે મેચમાં ભારતના 5,010 પોઈન્ટ, 3400 પોઈન્ટ સાથે ઈંગ્લેન્ડની ટીમ બીજા નંબર પર 

ટી-20 રેંકિગમાં પણ ભારતીય  ક્રિકેટ ટીમ નંબર 1

66 ટી-20માં ભારતના 17,636 પોઈન્ટ, કુલ 13,029 પોઈન્ટ સાથે ઈંગ્લેન્ડ  બીજા ક્રમે 

ટેસ્ટ રેંકિગમાં બીજા ક્રમે છે  ભારતીય ક્રિકેટ ટીમ 

32 મેચમાં ભારતના 3,690 પોઈન્ટ, કુલ 3,668 પોઈન્ટ સાથે ઓસ્ટ્રેલિયા પ્રથમ ક્રમે 

ટેસ્ટમાં પણ નંબર 1 બનવાની તૈયારી કરી રહી ભારતીય ટીમ