આદિવાસી સમાજ માટે હોળીનો તહેવાર અતિ મહત્વનો ગણાય છે

છોટા ઉદેપુરમાં હોળી ધુળેટીની આસપાસ ભરાતો ભંગોરિયા કે ભોગરિયા હાટ મેળો છે પ્રસિદ્ધ

જુઓ વીડિયો

આ મેળામાં આદિવાસી સંસ્કૃતિના અવનવા જોવા મળે છે રંગો

આદિવાસી સંસ્કૃતિ અને વિરાસતનું જતન કરતો ભંગોરીયા મેળો છે વિશેષ

જુઓ વીડિયો

યુવકો  પરંપરાગત રામ ઢોલ અને પિહા વગાડતા જોવા મળે છે

યુવાનોના રંગબેરંગી પોશાક અને ચાંદીના ઘરેણાં બન્યા આકર્ષણનું કેન્દ્ર