ભોલેનાથના ભક્તો માટે અમરનાથ યાત્રાની શરુઆત 1 જૂલાઈથી શરુ થઈ છે
આ પવિત્ર યાત્રા લગભગ 62 દિવસ સુધી ચાલશે
ત્યારે તમે પણ બાબા બર્ફાનીના દર્શને જઈ રહ્યા છો તો તે પહેલા જાણી લો આ નિયમો
અમરનાથના દર્શને જતા પહેલા આરએફઆઈડી કાર્ડ ઈસ્યુ કરાવવું જરુરી છે.
ચઢાણ શરુ કરવાથી લઈને પરત ફરતા સુધી આરએફઆઈડી કાર્ડ પહેરી રાખવું
જાહેર કરાયેલ એડવાઈઝ મુજબ ચઢાણ વખતે ધીમે ધીમે ચડવાની શરુઆત કરવી
યાત્રા વખતે જો તબિયત બગડે તો મેડિકલ કેમ્પની મદદ લેવી અને જરુર હોય તો આરામ પણ કરવો
અમરનાથ યાત્રામાં ચઢાણ વખતે ગરમ કપડાની સાથે ટ્રેકિંગ શૂઝ પણ પહેરવા
રહેવું છે યુવાન-ફિટ અને સ્લિમ, તો આ ચીજને કહો બાય-બાય