ચોમાસામાં ખીલ અને બ્લેકહેડ્સ થવાની સંભાવના રહે છે
ચોમાસામાં ઓયલી સ્કીન વાળાએ ખાસ ધ્યાન રાખવું જોઈએ
આવો,જાણીએ કે આ મૌસમમાં કેવી રીતે ત્વચાની કાળજી રાખવી
સ્કીન કેર રૂટીનમાં ટોનરનો ઉપયોગ કરવો
સ્કીનને હાઈડ્રેટેડ રાખવા માટે મોઈસ્ચરાઈઝ કરવું
સ્કીન મુજબ ફેસવોશનો ઉપયોગ દિવસમાં 2 વાર કરવો
ચોમાસામાં ચહેરાને હુંફાળા પાણીથી સાફ કરો
ફેસ પર બેસનનો અલગ-અલગ પ્રકારે ઉપયોગ કરવો