BCCI એ ટીમ ઈન્ડિયાના ચિફ સિલેક્ટર તરીકે અજીત અગારકરના નામની જાહેરાત કરી

નવા પસંદગીકાર સામે અનેક પડકાર છે અને જેને તેમણે કાર્યકાળ દરમિયાન પાર પાડવાના છે.

અજીત અગારકરટીમ ઈન્ડિયાના નવા ચિફ સિલેક્ટર હશે

પૂર્વ ફાસ્ટ બોલર હવે ટીમ ઈન્ડિયાની પસંદગી કરશે  

 BCCIએ ચીફ સિલેક્ટરની સેલેરીમાં 3 ગણો વધારો કર્યો છે-રિપોર્ટ

ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટરને વર્ષના હવે 3 કરોડ રુપિયા મળશે

પહેલા ચીફ સિલેક્ટરની સેલરી 1 વર્ષની 1 કરોડ રુપિયા હતી

અજીત અગરકરે ભારતના નવા ચિફ સિલેક્ટર,ચેતન શર્માનું સ્થાન લીધું છે

નવા કેપ્ટન તરીકેની પસંદગી કરવા માટે અગરકર સામે પડકાર રહેશે

WWE ચેમ્પિયન રોમન રેઈન્સની તેના જ ભાઈઓ સામે જ મોટી હાર