નોરા ફતેહી બોલિવુડ ઈન્ડસ્ટ્રીના મોટા નામમાં સામેલ છે

નોરાએ ડાન્સ ઈન્ડસ્ટ્રીમાં પણ ધમાલ મચાવી છે

ફિલ્મોમાં ડાન્સ માટે નોરા લાખો રુપિયાનો ચાર્જ લે છે

નોરા ફતેહી કેવી રીતે કમાયા હતા 40 મિનિટમાં 12 લાખ રુપિયા 

નોરાએ ઢાકામાં 40 મિનિટ માટે 11.80 લાખ રુપિયા લીધા હતા

નોરા ફતેહી બોલિવૂડની સૌથી વધુ ડિમાન્ડવાળી અભિનેત્રી બની ગઈ છે

માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ આ અભિનેત્રીએ કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે

તેની ટૂંકી કારકિર્દીમાં, નોરા ફતેહીએ સલમાન ખાન સહિત ઘણા મોટા બોલિવૂડ સેલેબ્સ સાથે કામ કર્યું છે

હેલી શાહને મિની સ્કર્ટમાં જોઈને ફેન્સે કહ્યું, ક્યૂટનેસ ઓવરલોડ