જયા કિશોરી લોકપ્રિય કથા વાચક અને મોટિવેશનલ સ્પીકર છે
જન્મ 13 જુલાઈ 1995ના રોજ રાજસ્થાનના સુજાનગઢમાં ગૌર બ્રાહ્મણ પરિવારમાં થયો છે
જયા શર્માને એક બહેન પણ છે જેનું નામ ચેતના શર્મા છે
જયા કિશોરીએ કોલકાતાની મહાદેવી બિરલા વર્લ્ડ એકેડમીમાંથી પોતાનું સ્કૂલિંગ કર્યું છે,પછી તેણે બી.કોમનો અભ્યાસ પૂર્ણ કર્યો
જયા કિશોરી એક કથા માટે લગભગ રૂ. 9 થી 10 લાખ ચાર્જ કરે છે
જયા તેની કમાણીનો મોટો હિસ્સો કિશોરી નારાયણ સેવા સંસ્થાને દાનમાં આપે છે
જયા કિશોરીએ કહ્યું કે તેણે કેવી રીતે વજન ઘટાડ્યું... તમે પણ આ રીતે ઘટાડી શકો છો વજન