લોકો ગમે તેટલા ડિજિટલ બની જાય, દરેક વ્યક્તિ પોતાના ખિસ્સામાં થોડા નાણા તો રાખે જ  છે

10 થી 2000 સુધીની આ નોટોના પ્રિન્ટિંગ માટે ઉંચો ખર્ચ

તમને જે 10, 200 રૂપિયાની કિંમત વધારે લાગે છે, તેમની પ્રિન્ટિંગ પણ મોંઘી છે

10, 200ની પ્રિન્ટિંગ કેમ મોંઘી છે કારણકે આ નોટોનો વધુ ઉપયોગ થાય છે

ચાલો જાણીએ 10, 200 અને 500ની નોટોની પ્રિન્ટિંગ કિંમત

10 રૂપિયાની 1000 નોટ માટે RBI 960 રૂપિયા આપે છે ( 1 નોટ-96 પૈસા)

20 રૂપિયાની 1000ની નોટ છાપવા માટે 950 રૂપિયા (1 નોટ-95 પૈસા) ચૂકવવા પડ છે

 500 રૂપિયાની એક હજારની નોટ છાપવા માટે 2290 રૂપિયા લાગે છે

500 વર્ષ પછી મુંબઈ કેવું દેખાશે? AI બોટે બનાવી ફ્યુચર તસવીર